05 May
ડિજીટલ ભાવેણા શું છે ?
એકદમ સરળ ભાષામાં કહીએ તો ડિજીટલ ભાવેણા એક નામ (બ્રાન્ડ નું નામ). પરંતુ જો ડિજીટલ ભાવેણા નો અર્થ સમજીએ તો એ હ્દય સ્પર્શી છે. ભાવેણા એટલે ભાવનગર અને ભાવેણા નામનો જ ઉપયોગ કરવાનું પણ એક મહત્વ છે. જેની ચર્ચા ફરી ક્યારેક કરીશું. ડિજીટલ નો અર્થ છે જે તમારી સામે પ્રત્યક્ષ નથી. પરંતુ તેમ છતાં પણ […]